ડાયાબિટીસ ની પીછેહઠ કરાવવા માટેની આ ફ્ક્ત ૨૧ દિવસ ની કસોટી છે.
અવિશ્વસનીય લાગે છે ને? પણ વાત સાવ સાચી છે!
તેમના ક્રાંતિકારી ડાયાબિટીસ રિવર્સલ પ્રોગ્રામના આધારે, પ્રખ્યાત હોમિયોપેથ અને SHARAN ના સ્થાપક-નિર્દેશક ડૉ. નંદિતા શાહ, વૈજ્ઞાનિક પુરાવાઓનો ઉપયોગ કરીને ડાયાબિટીસના વાસ્તવિક કારણને વિસ્તૃત રીતે સમજાવે છે અને બુદ્ધિપૂર્વક એક દિનચર્યાની રૂપરેખા આપે છે જે માત્ર રોગને અટકાવશે જ નહીં પણ તેને ઉલટાવી પણ નાખશે.
ઇન્સ્યુલિન પ્રતિકાર અને ઇન્સ્યુલિનની અછતના ખરા કારણોને સંબોધીને, ફક્ત ૨૧ દિવસમાં ડાયાબિટીસ ને રિવર્સ કેવી રીતે કરવો તે અંગે "રિવર્સિંગ ડાયાબિટીસ ઈન ૨૧ ડેસ" પુસ્તક એક નવો અને વ્યવહારુ પરિપ્રેક્ષ્ય પૂરો પાડે છે.
આ પુસ્તક ભારતીય સંદર્ભ, રીતરિવાજો, રુચિઓ અને વિચાર પ્રક્રિયાઓને કાળજીપૂર્વક ધ્યાનમાં રાખી ને એક સરેરાશ ભારતીય સરળતાથી અનુસરી શકે તેવી શ્રેષ્ઠ સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા પુરી પડે છે.પ્રમાણપત્રો, વાતો અને ભૂતકાળના સહભાગીઓના વાસ્તવિક જીવનના અનુભવો વડે સુશોભિત, આ પુસ્તક તમને બતાવશે કે ડાયાબિટીસ પ્રકાર ૨ અને ડાયાબિટીસના પ્રકાર ૧ ના ઘણા કેસો ખરેખર ઉલટાવી શકાય તેવા છે!